Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

તમારી યે આંખો

તમારી યે આંખો

1 min
232


તમારી યે આંખોની હરકત નથી ને,

ફરી આ કોઈ નવી આફત નથી ને,


વેરે છે અમને તો આખા ને આખા,

એ પાંપણની વચમાં જ કરવત તો નથી ને,


વહે છે વહે છે નદી આપણી બે વચ્ચે,

એ પાણીની નીચે જ પર્વત તો નથી ને,


નજર ને મળો છો તમે સ્મિત કરતાં,

અમારા સપનાની એ બરકત નથી ને,


તમારા તમારા તમારા અમે તો,

કહ્યું તો ખરા તોય ધરપત નથી ને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance