Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshan Maiyani

Romance

2  

Darshan Maiyani

Romance

હું શું લખું તારા વિશે કે

હું શું લખું તારા વિશે કે

1 min
67


તારા હોઠની સરહદ લખું કે,

તારા ગાલોના ખાડા લખું ?


તારી અણિયાળી આંખો લખું કે,

તારા કમાન જેવા નેણ લખું ?


તારું ધારદાર નાક લખું કે,

તારી જીભને ધારદાર લખું ?


તારી કાન પાછળની લટ લખું કે,

તારા કમર સુધીના વાળ લખું ?


હું શું લખું તારા વિશે કે '

તું આવી નહીં એમ લખું કે,


આ વાત અધૂરી લખું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance