STORYMIRROR

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

ખબર નથી પડતી

ખબર નથી પડતી

1 min
268

બહુ વાતો કરવી છે મારે તારી સાથે,

પણ શરૂઆત ક્યાંથી કરું ખબર નથી પડતી,


આમ તો તારા મેસેજની બહું રાહ જોઉં છું,

પણ તારો મેસેજ આવે તો વાત શું કરુ ખબર નથી પડતી,


રાહ તો મે બહુ જોઈ તારા જેવા પ્રેમની,

પણ તને મળ્યા બાદ પામું કેવી રીતે ખબર નથી પડતી,


નવરાશના સમયમાં જ નહીં હરપળ આ તારી જ યાદ છે,

પણ આ યાદોને હું યાદગાર કેવી રીતે કરું ખબર નથી પડતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance