Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

થયો હતો જે પહેલો પ્રેમ

થયો હતો જે પહેલો પ્રેમ

1 min
233


એ પહેલી નજરે તારી આંખ સાથે થયેલો મેળાપ,

છપાઈ છે આ હૃદયમાં ત્યારથી તારી કોઈ છાપ,


વાગ્યે સંગીત ત્યારે સૂરોનું કોઈ પ્રેમમાં,

ત્યારે લાગ્યું મને કે હું છું કોઈ વહેમમાં,


ફરીથી એ યાદોમાં જામી રહી છે આ રાત,

યાદ આવી રહી છે વીતેલા પળોની એ વાત,


એ દરેક યાદ ને હવે હું વિસ્મય સાથે જોડું,

થયો હતો જે પહેલો પ્રેમ તે કેમ કરી ભૂલું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance