STORYMIRROR

Meera Parekh vora

Inspirational

3  

Meera Parekh vora

Inspirational

મા- બાપ

મા- બાપ

1 min
264

મા જીવન આપે છે, બાપ જીવતા શીખવે છે..

મા પ્રેમ આપે છે, બાપ સંસ્કાર આપે છે.. 


મા મોહમાં બાંધે છે, બાપ સ્વતંત્રતા આપે છે..

મા આશીર્વાદ આપે છે, બાપ શિખામણ આપે છે..


મા પ્રેમના પાઠ ભણાવે છે, બાપ સંઘર્ષના પાઠ ભણાવે છે...

મા લાડ લડાવે છે, બાપ દરેક પરિસ્થિતિમાં લડતા શીખવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational