STORYMIRROR

Narendra K Trivedi

Classics

3  

Narendra K Trivedi

Classics

મા, અંબે આવોને રમવા રાસ

મા, અંબે આવોને રમવા રાસ

1 min
210

મા, અંબે આવોને રમવા રાસ

ચાંચર ચોકમા રે !(૨)


તારા આગમને સાથિયા પુરાય

ચાંચર ચોકમા રે !(૨)


તું કાળી ને છો કલ્યાણી

લોકોના દિલમા રે !(૨)


મા તું ગરબે રમવા આવ

ગબ્બર ગોખથી રે !(૨)


તે માર્યા શુમ્ભ, નિશુમ્બ

ત્રિશૂળ તારા હાથમા રે !(૨)


આવ્યાં નવરાત્રીના નવલા દિન

કરવી તારી આરાધના રે !(૨)


મા, અંબે આવોને રમવા રાસ

ચાંચર ચોકમા રે! !(૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics