લોખંડી પુરુષ
લોખંડી પુરુષ
મને લાગે વ્વહાલું લ્લભભાઈનું નામ
ચાલોને યાદ એમને કરીએ
મને લાગે છે પ્યારું એમનું કામ
ચાલોને યાદ એમને કરીએ
સત્યાગ્રહોમાં સાહસ એમને કર્યો
બારડોલીમાં કર્યું મોટું કામ
ચાલોને યાદ એમને કરીએ
સરદાર નામનું બિરુદ ધારણ એમને કર્યું
એકતનો લીધો સાથે
ચાલોને યાદ એમને કરીએ
સાથે સાથે રહી કાર્યો એમણે કર્યાં
ભારતને અખંડ બનાવ્યું
ચાલોને એમને યાદ કરીએ
લોખંડી પુરુષને સત્ સત્ નમન છે
એકતા રહેશે સદાય યાદ
ચાલોને એમને યાદ કરીએ
ભારતના એ સાચા સંગાથી છે
દેશને કર્યો સ્વદેશ
ચાલોને એમને યાદ કરીએ
