STORYMIRROR

Sang Savariya

Tragedy Inspirational Classics

2  

Sang Savariya

Tragedy Inspirational Classics

લોહી-પાણી

લોહી-પાણી

2 mins
13.4K


હ્રદય દ્રવી ઉઠે છે, કંપારી છૂટી જાય છે

અરેરાટી વ્યાપી જાય છે આ દ્રશ્યો જોઈ

રોમરોમ ગુસ્સો ધગધગે છે બની લાવા 

નિ:સહાય બની બધું જ નીરખી રહ્યાં

અેક શબ્દ સુદ્ધાં બોલી શકતા નથી

નથી વિરોધ કરતું કોઈ ખુલ્લેઆમ

કારણ ફકત અેટલું જ છે

આપણું ક્યાં હતું મરનાર કોઈ...

ધગધગતું આપણું લોહી હવે 

પાણી બની ગયું છે!

પાણી!

જે 

કોઈની તરસ છીપાવી ન શકે

સાથે કોઈને ઠંડક પણ ન આપી શકે!


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Tragedy