STORYMIRROR

Mahesh Kumar savariya

Fantasy

3  

Mahesh Kumar savariya

Fantasy

ગરબાની ગોખે

ગરબાની ગોખે

1 min
15

માના ગરબાની ગોખે 

સૌ ગોરણીયું હેતે પોંખે,


માના નવલા આવ્યા નોરતાં 

હરખ માય અપાર.... રૂદિયું માના ગુણગાન ગાય,


આવ્યા નવરંગી સોણલાં ઓ સખીરી,

ચાલો સૌ ગરબા રમવા...!


નવ નવ રાતની આરાધ મા શક્તિની સાથમાં,

હળીમળી ગાઈએ ચાલો સૌ સખીરી,

માના ગરબાની ગોખે.... ઝળહળ જ્યોત દીપે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy