માંગણી હશે
માંગણી હશે
મને હતું વર્ષો પછી મળી છે
તો
બે ચાર શબ્દોની તારી પાસે લાગણી હશે,
પછી ખબર પડી તારા તમામ વ્યવહારમાં,
તારી પાસે નિતનવી બસ એની એ જ
માંગણી છે.
મને હતું વર્ષો પછી મળી છે
તો
બે ચાર શબ્દોની તારી પાસે લાગણી હશે,
પછી ખબર પડી તારા તમામ વ્યવહારમાં,
તારી પાસે નિતનવી બસ એની એ જ
માંગણી છે.