STORYMIRROR

Mahesh Kumar savariya

Romance Tragedy

3  

Mahesh Kumar savariya

Romance Tragedy

માણસ

માણસ

1 min
11

કાળમીંઢ પથ્થર જેવો એક માણસ

વજ્ર સામે છતર જેવો એક માણસ,

લાગે કઠોર અંદર છતાં છે બહાર

સરળ એ સુતર જેવો એક માણસ,


લાખ સવાલ ઊભા થાય ડગે નહીં

તમામના ઉત્તર જેવો એક માણસ,


છે ખૂંચે એવા કાંટા વચ્ચે ઘેરાયેલો

સુગંધી અત્તર જેવો એક માણસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance