STORYMIRROR

Mahesh Kumar savariya

Tragedy Fantasy

2  

Mahesh Kumar savariya

Tragedy Fantasy

કાનો

કાનો

1 min
16

મને રંગની બીક બતાવી કાન રોળી ગયો

મેં હાથ આડા ધર્યા છતાં રગદોળી ગયો,


રંગ, ઋતુ, વેળા, વ્હાલ શેની કારી હતી ?

ફાગ ફૂલ એવા મારા મનનાં ઢંઢોળી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy