STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Tragedy

3  

Prahladbhai Prajapati

Inspirational Tragedy

લીલા શ્વાસના તોરણે

લીલા શ્વાસના તોરણે

1 min
13.5K


રાત દિવસ ને ક્ષણના સમય ચક્રની ધરી પલાણી,

સીધી ચાલી આપણી નહીં તો નિસાસાની લ્હાણી.

ધાર્યું થવામાં, હું ને એની વચ્ચે ત્રીજાની આડખીલી,

ત્રિપાંખિયા જંગની સવારીએ સ્વાર્થની છે ડખલગીરી.

જન્મ્યા પછીના જંગનો છે હિસાબ આપવો માર્યા પછી,

જીવન તો મારા તારામાં ગયુ સુન્યની કિંમત આંક પછી.

શબ્દો છે પોલા ઢોલનો વ્હવહાર મૌનના નગર મહીં,

અરિસે સત્યની તિરાડ છે કાચના સંબંધો સાંધવા સામી.

કોલાહલનો વ્યવહાર મૂકી ચાલી નીકળે અવધિ આધારે,

લીલા શ્વાસના તોરણે યાતનાઓના સાથિયા શણગારી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational