STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

લગ્નનું ઘર

લગ્નનું ઘર

1 min
125

લગ્નનું ઘર

હૈયે ખુશી અપાર

ગીતો ગવાય.


લગ્નનું ઘર

ખૂબ શણગારેલા

સૌ ખુશ છે.


લગ્નનું ઘર

દુલ્હન મિશ્ર ભાવ

હૈયે હરખ.


લગ્નના ઘરે

મહેંદી મુકાય છે.

ગીતો ગવાય.


લગ્નના ઘરે

બાજોઠે પીઠી ચોળી

ઉજવે પળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy