STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

લગ્ન

લગ્ન

1 min
460

આજે તુલસી વિવાહ ના અવસર ઉજવાય રે,

વર કન્યા ના માતા પિતા તે કેવા હરખાય રે.....


કંકુ છાંટીને કંકોતરી લખાય રે,

વર પક્ષે આનંદે ડો લે નચાય રે,


કન્યા પક્ષે વિષ્ણુ વર ને કેવા પોખાય રે,

વર વિષ્ણુ ની માતા કેવી હરખાઈ જાય રે,


કન્યા તુલસી બહેન ના મામા માયરે લાવતા રે,

તુલસી બહેન પિયુ ને જોઈ મલકાતા રે,


કન્યા તુલસી બહેન ના મંગળફેરા ફરાય રે,

માતા પિતા કન્યા તુલસી નાં વર ને દાન કરતાં રે,


તુલસી બહેન ને કેવા આંસુડે વળાવાય રે,

ચોતરફ દુઃખ નાં આંસુ રેલાય રે, 


જાનૈયા કેવા હરખાતાં, 

તુલસી બહેન ને વિષ્ણુ ભગવાન નાં થઇ જાતા રે.....

આજે તુલસી વિવાહ ના અવસર ઉજવાય રે..


Rate this content
Log in

Similar gujarati poem from Drama