STORYMIRROR

BINA SACHDEV

Romance

4  

BINA SACHDEV

Romance

લગ્ન બંધને

લગ્ન બંધને

1 min
314

લગ્ન બંધને આજ વર્ષો વીત્યાં,

જીવનને ગણતા વર્ષો વીત્યાં.


આજને કાલ કરતાં વર્ષો વીત્યાં,

એકમેકને સમજતાં વર્ષો વીત્યાં.


હું અને તું કરતા આપણે થયાં,

અમૂલ્ય સમય મળતાં વર્ષો વીત્યાં.


જીવનની સહયારી જોડી બન્યાં,

સુખ દુ:ખ વચ્ચે છતાં વર્ષો વીત્યાં.


સૂરજ ચાંદ સમાન જોડી આપણી,

ઇશ્વર કૃપા વરસતા વર્ષો વીત્યાં.


આજ ફરી આવી એ આનંદની ઘડી,

તમારી સજતા કરતા વર્ષો વીત્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance