Shraddhaben Kantilal Parmar
Abstract Inspirational
શબ્દોમાં ન મપાય
એવું છે લેખકનું જીવન....
ધોધમાર વરસાદ વરસતો હોય
તો પણ ભીતર ઝરણું સૂકું હોય.....
તું કહે છે મને
ને હું તને સમજવું,
તું સમજીશ દુનિયાદારી શબ્દોની
એ નહિ ફાવે તને.
ઘર ઘરની કહાણી...
હું ને મારું ...
સપનાની ઉડાન
ખુબી ને ખામી
સવારની ચા
દોસ્ત
ડાયરી
સફરમાં સાથ
કિસ્મતની રમત
ખુશીની દુકાન
મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ... મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ...
જવલ્લે જ જોવા મળે એવી પરાકાષ્ઠા આ કુટિલતાની .. જવલ્લે જ જોવા મળે એવી પરાકાષ્ઠા આ કુટિલતાની ..
'વૈભવ સજાવે છે વર્તનોમાં,જ્યાં મારી હથોટી કાચી પડે છે, કબૂલ છે કે હેસિયત એ મારી નથી, પછી આમ કેમ કરે ... 'વૈભવ સજાવે છે વર્તનોમાં,જ્યાં મારી હથોટી કાચી પડે છે, કબૂલ છે કે હેસિયત એ મારી ...
'કેનવાસ તારું છે અમાપ આકાશ જેવું, તારી પીંછી સજાવે છે આ દુનિયાના રંગ, કેનવાસ તો મારું છે મારા જીવનસં... 'કેનવાસ તારું છે અમાપ આકાશ જેવું, તારી પીંછી સજાવે છે આ દુનિયાના રંગ, કેનવાસ તો ...
નિશાચરની માફક આ જાગીને રાતો .. નિશાચરની માફક આ જાગીને રાતો ..
આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો .. આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો ..
એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે.. એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે..
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ... સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ...
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર.. દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર..
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ... રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ...
સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ઓણુંકા આ લાડકડીએ રાગ... સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ...
દૂરનાને સાચવતો શિરસ્તો, નજીકને વિસરતો, વ્હોટસએપને એફ.બી.નો અવાજ બની ગયો છે. શું માણસ માટે મોબાઈલ કે ... દૂરનાને સાચવતો શિરસ્તો, નજીકને વિસરતો, વ્હોટસએપને એફ.બી.નો અવાજ બની ગયો છે. શું ...
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો. સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
"નવ મહિના જેણે પેટમા રાખ્યો, એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો, માણસ મટી ગયો હુ" માના પ્રેમમાં લખાયેલી સ... "નવ મહિના જેણે પેટમા રાખ્યો, એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો, માણસ મટી ગયો હુ" માન...
'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ, દરિયો વ્હાલનો, આ ક... 'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ...
તરસે મરતાં જીવ જંતુઓ, અરજ કરે છે જરાસી. કાપશો નહીં આ ભોળાં વૃક્ષને, આપો થોડી આઝાદી, તમે આપો થોડી આઝા... તરસે મરતાં જીવ જંતુઓ, અરજ કરે છે જરાસી. કાપશો નહીં આ ભોળાં વૃક્ષને, આપો થોડી આઝા...
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે. મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.
અલગ અલગ અભિવ્યક્તિમાં અહીં કોણ આ પ્રગટતું, અમથું અમથું અ-કારણ આ એક સ્મિત સદાયે રમતું. ને અચાનક મારી ... અલગ અલગ અભિવ્યક્તિમાં અહીં કોણ આ પ્રગટતું, અમથું અમથું અ-કારણ આ એક સ્મિત સદાયે ર...
સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મારી, આઘીપાછી નહીં કરવ... સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મા...
તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો, બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ દરબારો. તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો, બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ ...