લાલ રંગ
લાલ રંગ
લાલ લાલ ગુલાલ ને ફૂલોની મસ્તી,
હોળીમાં કરતા રંગોની મસ્તી,
હોળી પ્રગટાવી, કરીએ અહમની હોળી
મનને નિર્મળ કરી, પ્રભુની ભક્તિ,
પ્રેમના રંગમાં લાલ રંગ રંગાઈ જાય
ઉત્સાહથી તહેવાર ઉજવાઈ જાય.
લાલ લાલ ગુલાલ ને ફૂલોની મસ્તી,
હોળીમાં કરતા રંગોની મસ્તી,
હોળી પ્રગટાવી, કરીએ અહમની હોળી
મનને નિર્મળ કરી, પ્રભુની ભક્તિ,
પ્રેમના રંગમાં લાલ રંગ રંગાઈ જાય
ઉત્સાહથી તહેવાર ઉજવાઈ જાય.