STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

લાલ રંગ

લાલ રંગ

1 min
5

લાલ કલર બહુ ગમતો રે લોલ

એ તો પ્રેમ તણો કલર રે

લાલ કલર બહુ શોભતો રે લોલ,


પ્રેમથી સહુ હળીમળી રહે

પ્રેમ વિના વધે વેરઝેર રે

લાલ કલર બહુ શોભતો રે લોલ,


પ્રેમથી સંબંધો બહુ ટકે રે

મિત્રતા વધે અપરંપાર રે

લાલ કલર બહુ શોભતો રે લોલ,


પ્રેમથી બને સૌ પોતાના રે

પોતાપણું સૌને ગમતું રે

લાલ કલર બહુ શોભતો રે લોલ,


માતા પિતા, દાદા દાદી સાથે

પ્રેમથી રહે સૌ પરિવાર રે

લાલ કલર બહુ શોભતો રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Children