લાગણીનો છોડ
લાગણીનો છોડ
પાંચ વરસ પહેલા આ દિવસે મને મળેલી મારી પ્રતિકૃતિ. ..
મારી પુત્રી સમ પુત્રવધુ સરગમ.
તારા મુખ પરનુ હાસ્ય,
જીવન વાનગીમાં ગળપણ મારુ...
મારી જીંદગીમાં વળગેલું,
તું જ પ્યારુ પ્યારુ વળગણ મારુ...
ખૂદ વિધાતા એ સોંપેલું,
સૌથી પાકુ સગપણ મારુ...
