લાગણીભીનું હ્રદય
લાગણીભીનું હ્રદય
લાગણીભીનું હ્રદય કરી બેઠું ભૂલ.
પીડા કોઈની જાણી પીગળ્યું દિલ.
હ્રદયમન સુધી કોઈ આવશો નહીં.
ભૂલની પરંપરા હવે કરાવશો નહીં.
સાંત્વના આપવા અધીરીયુ હ્રદય.
કોણ છે ના કોઈ ઓળખ પીછાણ.
કહેવાઈ ગયાં બે આશ્વસ્તનાં બોલ.
દુનિયા ઠરાવે છે મારી ભૂલનાં બોલ.
કોણ સમજે મારી સંવેદનાના બોલ.
"દિલ" મારું કોમળ ઘણું અણમોલ.
