STORYMIRROR

દક્ષેશ ઇનામદાર

Drama

4  

દક્ષેશ ઇનામદાર

Drama

શાનમાં

શાનમાં

1 min
418

ચાતક સૂએ ચોકમાં ચાંદ વરસે કોકમાં,

ફિતૂરી શું પરવા કરે જાય જહાન્નમમાં.


પવન ચઢે ને ચાંદ છૂપાય જો વાદળમાં.

આમેય ક્યાં એ દેખાય ચાંદ અમાસમાં.


કાળી અંધારી રાત તારલા અવકાશમાં.

ઊગે સૂરજ થાય અદ્રશ્ય સહુ નભમાં.


ઔકાત શું ચળકાટની જે છે એ તેજમાં.  

અસલનકલ બધું "દિલ"સમજે શાનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama