STORYMIRROR

દક્ષેશ ઇનામદાર

Drama

3  

દક્ષેશ ઇનામદાર

Drama

સુંદર ચણવૈઇ

સુંદર ચણવૈઇ

1 min
303

ધર્મપ્રેમી લોકોનું વહાલું સુંદર ચણવૈઇ ગામ.

રામકથા સ્વરૂપે સાક્ષાત પધાર્યા પ્રભુ શ્રીરામ.


પાદર માઁ ને આંગણે સામે પંચતત્વોનો આવાસ.

પવિત્ર ભૂમિ આ પરશુરામની લોકોનો વિશ્વાસ.


આંબા ચીકુની વાડી સાચવો એમાં છે કલ્યાણ.

વૃક્ષેવૃક્ષે આબાદી ઘણી એમાં પ્રભુનો છે વાસ. 


સંપ સહકાર પ્રેમનો અહીં સમાયા છે સંસ્કાર.

"દિલ"ની ઇચ્છા મારી અહીં છેલ્લા લઉં શ્વાસ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama