STORYMIRROR

Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

લાગણી

લાગણી

1 min
100

લાગણીના વહેણમાં રોજ રોજ આવું,

શબ્દોના મારમાં હવે અટવાઉ,


ભોળપણનો લાભ લેનાર રોજ રોજ મળે,

એવા ભોળપણથી હવે હું છેતરાઉ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama