STORYMIRROR

Meena Mangarolia

Drama

1  

Meena Mangarolia

Drama

લાગણી

લાગણી

1 min
177


વહેતી આંખને 

હવે કોઈ ના

રોકી શકે


લાગણી ના

સમજે

એને કોઈ  

ના ટોકી શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama