STORYMIRROR

Raj Nakum

Drama Romance

4  

Raj Nakum

Drama Romance

ક્યાંથી મળે ...?

ક્યાંથી મળે ...?

1 min
130


સપનાઓના મૃગજળ માં હકીકત કયાંથી મળે ....,

આંખો ખુલશે તો મને તારો ચહેરો ક્યાંથી મળે .....?

 

હતી વાત કઈક સાથે ચાલવાની ...,

ચાલ્યા દરિયા કિનારે હવે ચિન્હો ક્યાંથી મળે....?

 

એવા ખોવાયા એમની યાદો માં .....,

પછી કોઈની બૂમો ના પણ જવાબ ક્યાંથી મળે ...?

 

બંન્નેની નયનો વચ્ચે થયા હતા ઇસરાઓ ....

શોધવા નિકળ્યો સાબિતી પણ ક્યાંથી મળે ....?

 

લખવા બેઠો એના પર એક ગઝલ ....,

શબ્દોના આવી ચડ્યા વાવાઝોડાઓ શરૂવાત ક્યાંથી મળે...?

 

બસ સવાલ તો હતો હા કે ના નો ....,

" ઘાયલ " પણ થઈ ગણતરીઓ જવાબ ક્યાંથી મળે ....?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama