Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raj Nakum ( ઘાયલ )

Others

3  

Raj Nakum ( ઘાયલ )

Others

સમય લાગશે

સમય લાગશે

1 min
374


સૂરજ ઉભો છે ક્ષિતિજ પર,

હજુ એને ઢળતા સમય લાગશે,


વરસી ગયા છે આ નયનો,

વાદળીને વરસતા હજુ સમય લાગશે,


હાર માની ગયા હતા એમની સામે,

એના કારણો સમજતા એમને સમય લાગશે,


લખાય ગઈ કેટલી ગઝલો એમના પર,

એમને ખ્યાલ આવતા હજુ સમય લાગશે,


દુનિયા એ તો ઓઢી છે જુઠાપણાંની ચાદર,

સચ્ચાઈને દેખાતા હજી સમય લાગશે,

      

"ઘાયલ" એ તો જતા રહ્યા,

એમને ભૂલતા સમય લાગશે.


Rate this content
Log in