Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raj Nakum ( ઘાયલ )

Romance

1.0  

Raj Nakum ( ઘાયલ )

Romance

તને જોઈને

તને જોઈને

1 min
864


શું તને જોઈને,

 મારુ પીગળવું જરૂરી છે ?

શું તને ખુશ જોઈને,

મારુ ખુશ થવું જરૂરી છે ? 


શું તને જોઈને,

મારુ તને એકજ ટશે જોઈ રહેવું જરૂરી છે ?

શું તારી આંખોને જોઈને,

મારે તારી આંખોમાં ડૂબી જવું જરૂરી છે ?


શું તને ચિંતામાં જોઈને,

મને તારી ફિકર વધવી જરૂરી છે ?


 શું તારા નજીક આવવાથી,

મારા દિલની ધડકન વધવી જરૂરી છે ?

શું તને દુઃખી જોઈને,

મારી આંખોમાં આંસુ આવવું જરૂરી છે ?


જો મને તારી સાથે પ્રેમ છે ને,

તો આ બધું જ થવું જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance