STORYMIRROR

Raj Nakum

Romance

4  

Raj Nakum

Romance

હવે પ્રેમ લાગે છે

હવે પ્રેમ લાગે છે

1 min
367

તમે હાજર નથી તો ...

આ બધું જ સુનું લાગે છે ...


છે અંજવાળું તોય ...,

અંધકાર કેમ લાગે છે.....?


દીધું દિલ તે ખુદા પણ ...,

માણસ લાગણીહીન લાગે છે ...


સ્વાર્થી બન્યો ફરે છે ઠેરઠેર ...,

ખુદા તને ભૂલી ગયો લાગે છે ....


હવે આ ભીડ માં ..,

મને એકલતા લાગે છે ...


હવે તારા વગર આ જિંદગી...,

કંઈક બનજર જેવી લાગે છે ...


ઉભો છું છાંયડામાં

  તો ય તાપ લાગે છે ....,


કરું છું ઘણો પ્રેમ એમને ...,

પણ કહેતા બહુ ડર લાગે છે ....


માની લો કરું ઇઝહાર પ્રેમનો ...,

જવાબમાં આવે ના એવું કેમ લાગે છે ...?


જો મળે એમની નફરત તો પણ ,

'ઘાયલ' હવે પ્રેમ લાગે છે ...



Rate this content
Log in

Similar gujarati poem from Romance