Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raj Nakum ( ઘાયલ )

Drama

3  

Raj Nakum ( ઘાયલ )

Drama

જાય તો...!

જાય તો...!

1 min
588


કોઈ આજીવન સાથ રહેવાનું બહાનું આપી...,

અધવચ્ચે જ છોડી ચાલ્યું જાય તો....!


કોઈ આપણને 'પ્રેમ' કરીને પણ....,

રડાવીને જાય તો....!


આપણે કોઈ પર વિશ્વાસ રાખી અને...,

એ જ ક્યારેક બેવફાઈ કરીને જાય તો.....!


કોઈ ફૂલ સવાર પડે તે પહેલા જ ...,

કરમાઈને નીચે પડી જાય તો...!


તમારો ક્રશ સામે આવી ને....,

હું તને લાઈક કરું છું એમ કહીને જાય તો...!


આ અણધાર્યા વિચારોના જહાજ ને...,

કોઈ કિનારો મળી જાય તો....!


જો લખતા લખતા જ ...,

ઘાયલ તારી શાહી પૂરી થઇ જાય તો....!


આ ઘનઘોર અંધારામાં ....,

કોઈ આવીને દીપ જલાવી જાય તો.....!


આપણા બોલ્યા પહેલા જ આપણું પ્રિય વ્યક્તિ....,

આપણા મનની વાત જાણી જાય તો.....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama