Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Drama

4.7  

Vishvesh Jhala (ઉમંગ)

Drama

ક્યાંથી મળે?

ક્યાંથી મળે?

1 min
191


મારી ચાહત ને તારી ચાહત મળે,

મને ક્યાંથી એવું નસીબ મળે,


તારો રસ્તો પણ મારી તરફ વળે,

મને કયાંથી એવું નસીબ મળે,


એકાદી કોઈ અપેક્ષા મારી ફળે,

મને ક્યાંથી એવું નસીબ મળે,


તને પણ મારી કમી ઘેરી વળે,

મને ક્યાંથી એવું નસીબ મળે,


હું શોધું ને તું સામે આવી મળે,

મને ક્યાંથી એવુ નસીબ મળે?


Rate this content
Log in