Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

ક્યાં જરૂર છે ?

ક્યાં જરૂર છે ?

1 min
195


નથી દર્દ મને આ જીવનમાં

એવું કહેવું પણ ખોટું છે,


નંબર વન રહેવા માટે

કરીએ છીએ કાવાદાવા,


નંબર વન રહેવા માટે

કાવાદાવાની ક્યાં જરૂર છે ?


ટકી રહેવા બોલીએ છીએ ખોટું 

એવું ખોટું બોલવાની ક્યાં જરૂર છે,


ટકી રહેવા માટે હોવો જોઈએ વિશ્વાસ

શંકાશીલ રહેવાની ક્યાં જરૂર છે !


હું જ સાચો હું જ સાચો

એવા અભિમાનની ક્યાં જરૂર છે ?


કોઈક વખત કદાચ સાચો હોઈશ

એમ બતાવવાની ક્યાં જરૂર છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama