STORYMIRROR

MITA PATHAK

Romance Fantasy

4  

MITA PATHAK

Romance Fantasy

કવિતા

કવિતા

1 min
1.4K

લાગણીઓ દિલની કવિતા બની,

કલમને પકડીને યાદોને ઠાલવી દીધી.


જોને આ સુંદર ક્ષણ રોકી ના શકી,

હ્રદયના ઊંડાણમાં અંકિત કરી દીધી.


એ ક્ષણે ક્ષણે ધડકતા દિલ પર,

યાદોની કેવી મહોર લગાવી દીધી !


પ્રેમનો ઇઝહાર ને નફરતની લાણીમાં,

કોરા કાગળમાં ઢાળી રંગીન કરી દીધી.


મનની તરવરાટથી નાચી છે આંગળી વેઢે,

હ્રદયને હળવું કરીને ભાર બધો છલકાવી દીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance