કવિતા સાર
કવિતા સાર
અતિશય લાગણીની દવા હોતી નથી,
ન જીલાયેલા ભાવની દુવા હોતી નથી.
પ્રેમ નામે સ્વ સ્વની ખબર હોતી નથી,
બેખબર બની કોઈને જોતી હોતી નથી.
દર્દ દઈને ચાલનારને સમજ હોતી નથી,
એવાને સ્વ. શું ની સરાહના હોતી નથી.
આવેતો આવવા દિયો પરખ હોતી નથી,
હર ક્ષણને હજમ કરતા સારી હોતી નથી.
મનરવ ગઝલ આવે શોધાતી હોતી નથી,
તનરવ ન જીલાય તો જીર્ણ હોતી નથી.
