Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Drama

4.9  

Swati Pavagadhi

Drama

કવિતા રચાઈ ગઈ

કવિતા રચાઈ ગઈ

1 min
323


કયાંક એ કળી ફૂટી ઉગીને; સુંગધ પ્રસરી ગઈ.

બંધ વાતાવરણમાં, એક સુવાસ પ્રસરી ગઈ.


મધમાખી અને ભમરાઓની હરોળ બની ગઈ.

વાતાવરણમાં અનોખું એ ગુંજન કરી ગઈ.


કળીઓમાંથી ફૂલ બનાવ્યા; એ ભમરાઓ એ,

ને અનોખી એ મહેક બની ગઈ.


પાણીની એક બૂંદ ટપકી ને;

હરીયાળી છવાઈ ગઈ.

પક્ષીઓ આવ્યાને;

એક અનોખા બગીચાની ખ્યાતિ વધી ગઈ.


સ્વાતિ નામનું અમૃત ઝર્યુ ને,

એક અમૂલ્ય કવિતા રચાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama