કવિતા - કવિની અહીં...
કવિતા - કવિની અહીં...
કવિતા - કવિની અહીં...
હોય છે ચાર-પાંચ,
તમારા જેવા અહીં.
એથી તો ઉપડે છે,
કવિતા કાજે કલમ અહીં.
બાકી તો કોઈને ક્યાંય પડી છે,
કવિતા - કવિની અહીં.
કવિતા - કવિની અહીં...
હોય છે ચાર-પાંચ,
તમારા જેવા અહીં.
એથી તો ઉપડે છે,
કવિતા કાજે કલમ અહીં.
બાકી તો કોઈને ક્યાંય પડી છે,
કવિતા - કવિની અહીં.