STORYMIRROR

Bindya Jani

Romance

3  

Bindya Jani

Romance

કુસમ

કુસમ

1 min
471

સુશોભિત કુસુમકયારીઓ વચ્ચે એ શોભતું,

ને કંટકો વચ્ચે પણ અપાર મહેક આપતું,


પ્રતિક છે એ પ્રેમનું નામ છે ગુલાબ તેમનું,

સંબંધોની સાક્ષીએ મિત્રતાને મહેક આપતું,


સુકોમળ કુસુમથી સંબંધ ઉપવન ખીલતું,

કુસુમ આ તેનું ટુંકુ જીવન સાર્થક કરતું!


Rate this content
Log in

Similar gujarati poem from Romance