STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational Children

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational Children

ક્ષત ગુલાબી

ક્ષત ગુલાબી

1 min
148

બાળપણની જવાબદારી લાચારી થઈ ફૂટે છે,

કોણ અહીં આવી ને આંસુ લૂછે છે ?


જિંદગી ક્યાં માણી ? ત્યાં વેદના ફૂટી છે,

સલાહ સૌ કોઈ સહકાર ક્યાં આપે છે !


દુનિયા કેટલી રંગીન એ સઘળું જાણે છે,

માણે ક્યાંથી મલાલ પીઠ પર જવાબદારી છે,


દર્દ પીડાને પણ ખુમારીથી અકબંધ રાખી છે,

બચપણે ચહેરા પર જુવાની સાધી છે,


'રાહી' ઉંમર નાની તો શું ? સુખની લિલામી છે,

કાંટાની નથી પરવા અહીં ક્ષત ગુલાબી છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy