STORYMIRROR

HARSHA MAHESHVARI

Inspirational

4  

HARSHA MAHESHVARI

Inspirational

કસોટી ?

કસોટી ?

1 min
268

કલમ કાગળ અને તૈયાર છુ હું,

બોલ ભગવાન ક્યારે લેવી છે કસોટી ?


સોંપ્યો હતો તે પ્રિયજનોના હાથમાં 

ઘડાઈને નીકળ્યો છું ટનાટન

બોલ ભગવાન ક્યારે લેવી છે કસોટી ?


અભિગમ મારો એકજ છે કાયમ,

કા હારી જઇશ બાજી કા પામી જઈશ,

બોલ ભગવાન ક્યારે લેવી છે કસોટી ?


ગમશે મને મારૂ પ્રગતિ પત્રક,

જો હાથોહાથ આપશે વર્ગખંડમાં,

બોલ ભગવાન ક્યારે લેવી છે કસોટી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational