STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

કૃષ્ણ જન્મ

કૃષ્ણ જન્મ

1 min
554

કારાગૃહમાં જન્મ લીધો વાસુદેવ દેવકી નંદે, 

ગોકુળિયાંમાં આનંદ ઊમટે નંદ જશોદા નંદે. 


કંસ અને અસુરોને મોક્ષ આપવા લીધો જન્મ, 

કૃષ્ણ અવતારમાં ધરતી પર લીધો છેલ્લો જન્મ. 


દુનિયાને ગીતાનો સાર સંભળાવા ધર્યો આ જન્મ, 

કર્મના ફળ કોઈને ના છોડે એ સમજાવવા લીધો જન્મ. 


વદ આઠમે અડધી રાત્રે કારાગૃહમાં પ્રગટ થયા, 

નાનપણમાં બાળ લીલાઓ કરીને જાણીતા થયા. 


ભાવનાના પોકારે પાંચાલીના ચીર પૂરી સખા બન્યા, 

મહાભારતના યુદ્ધમાં ચક્રધારી અર્જુનના સારથી બન્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics