STORYMIRROR

Minakshi Jagtap

Inspirational

3  

Minakshi Jagtap

Inspirational

કર્મફળ

કર્મફળ

1 min
189

મહેનતનો રોટલો ને આંગણામાં ખાટલો

બસ એજ છે સુખનો આનંદદાયક પોટલો,


નસીબ પર કોઈ દિ વાત તો છોડવી જ નહી,

નસીબ તો દરેક ને માટે સારું હોતું જ નહી,


જિંદગી ખાલી જીવીને આપણે શું કરીશું ?

તેને સફળ બનાવવા માટે મનમાં જિદ ધરીશું.


તારા કર્મને જ તું તારો આધાર સમજજે,

સપનાં જોવા કરતા મનમાં ધ્યેય ધરજે.


ભગવદ્ ગીતા સાર તને કહે છે,

કર્મનું ફળ હંમેશા મીઠું જ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational