STORYMIRROR

Bharat Thacker

Drama

2  

Bharat Thacker

Drama

ક્રિકેટ વર્લ્ડ ક્પ ૨૦૧૯ અમારો છે

ક્રિકેટ વર્લ્ડ ક્પ ૨૦૧૯ અમારો છે

1 min
243


દૂર હટો ઓ દુનિયાવારો, ક્રિકેટ વર્લ્ડ ક્પ ૨૦૧૯ અમારો છે,

દુનિયા જોતી રહેશે ભારતીય ટીમનો નજારો કેવો ન્યારો છે,


યુધ્ધ હોય કે ક્રીકેટ, પાકીસ્તાન આપણા સામે હમેંશા બિચારો છે,

ભારતીય ટીમની છે સંસ્કૃતિ, ખેલભાવનાના સંસ્કારો છે,


વિરાટના આગળ સૌ કોઇ વામણા, વિરાટના એવા પ્રહારો છે,

ધોનીના ચાતુર્ય સામે, સામે ટીમને ક્યાં કોઇ ચારો છે?


દૂર હટો ઓ દુનિયાવારો, ક્રિકેટ વર્લ્ડ ક્પ ૨૦૧૯ અમારો છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama