STORYMIRROR

Shaurya Parmar

Action

3  

Shaurya Parmar

Action

કફન.

કફન.

1 min
14.3K



તારી સાડીને,કફન કરજે,

તુજમાં મુજને,દફન કરજે,


લાકડા લાવી,ચિતા બનાવી,

ઘી નાખી,પછી હવન કરજે,


થશે એવું કે,હું બોલી નહીં શકું,

કબર પાસે આવી,કથન કરજે,


આવા તાપમાં,છાંયો ના મળે,

તું પાલવ ફેલાવીને,પવન કરજે,


શબ્દો મારા,હોય સાંભળવા,

કરી બંધ આંખો,શ્રવણ કરજે,


તારી સાડીને,કફન કરજે,

તુજમાં મુજને,દફન કરજે.




Rate this content
Log in

Similar gujarati poem from Action