કોવિડ
કોવિડ


કોવિડનાં જમાનામાં જીવીએ છીએ,
ઘરે બેસીને કાલની ચિંતામાં જીવીએ છીએ,
કયાં જવું નહીં, કંઈ કરવું નહીં, કોઈને કાંઈ
કહેવું નહીં, આત્મમંથન કરતા જીવીએ છીએ.
કોવિડનાં જમાનામાં જીવીએ છીએ,
ઘરે બેસીને કાલની ચિંતામાં જીવીએ છીએ,
કયાં જવું નહીં, કંઈ કરવું નહીં, કોઈને કાંઈ
કહેવું નહીં, આત્મમંથન કરતા જીવીએ છીએ.