Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Abstract Others

3  

Manjula Bokade

Abstract Others

કોરોનાથી ડરોના

કોરોનાથી ડરોના

1 min
133


થોડી ધીરજ અને થોડી શાંતિ રાખો,

મારા ભાઈ કોરોનાથી આમ ના ડરો,

કોરોનાથી લડવા થઈ જાઓ તૈયાર,

આ છે આજની માંગ,


કોરોનાથી બચવા આપો બધા સાથ,

સામે કોઈ મળે તો મિલાવો ના હાથ,

કરો નમસ્તે કરો સલામ,

હાથ મિલાવવાનો ન રાખો મલાલ,

આ છે આજની માંગ,


કોરોનાએ વિશ્વ પર મારી છે તરાપ,

બધી જગ્યાએ પરિસ્થિતિ કરી છે ખરાબ,

અફવા બજારથી દૂર રહો,

સાચી માહિતીને ફોલો કરો,

આ છે આજની માંગ,


લગ્ન મેળાવડામાં જવાનું ટાળો,

તુલસી અઢળકનો ઉકાળો પીવો,

વારંવાર સાબુથી હાથ ધુઓ,

દસ,બાર ગ્લાસ પાણી પીવો

આ છે આજની માંગ,


છાણ ગુગળ કપુરનો કરો ધૂપ,

ભૂલથી પણ ન પીવો મનચાઉ સૂપ,

કોરોનાનો નથી કોઈ બીજો ઉપાય

સતર્કતા છે તેનો સાચો ઉપાય,

આ છે આજની માંગ,


ત્રેત્રીસ કરોડ દેવતાનો માથે હોય હાથ,

એકસો ત્રીસ કરોડ જનતાનો જ્યાં હોય સાથ,

આપણે કોરોનાને આપીશું માત,

આ તો સો ટકા સાચી છે વાત,

જય માતાજી કેમકે માતાજીનો પણ આપણને છે સાથ,

આ છે આજની માંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract