STORYMIRROR

chaudhari Jigar

Drama

2  

chaudhari Jigar

Drama

કોરોના

કોરોના

1 min
3.0K

ચારે બાજુ રસ્તો પર છે

કોઇ અવાજ નથી આ રસ્તા પર

હર એક હસ્તી

પરના મુખ પર છે

માસ્ક નું કવચ

ચાલી રહયો છે

કોરોના નો કેર

દેશની સમજ છે લોકડાઉન કરીને

ડોક્ટર ની હાથનું કમાલ છે

નર્સ ની સમજણ છે

પોલીસની જવાબદારી છે

કર્મચારીઓની મદદ છે

બસ ઘરે રહીને

કોરોનાને હારવાનું છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama