STORYMIRROR

Vinay Bariya

Romance

3  

Vinay Bariya

Romance

કોરોના યોધ્ધા

કોરોના યોધ્ધા

1 min
162

ના દિવસ ભાર્યો છે, ના રાત પુર્ણ

સતત વણથંભ્યા, દરદ ના સન્મુખ


આજે જશે કે કાલે, કોણ જાણે ક્યારે

છતા પણ, મન ના ડગે પગભર

 

હું ને તું, એક પંખીના માળા

તો પણ, વાયુના સથવારા

 

મન ના મળે તો છું ! લાગણી ના હોઈ ?

હા, હોય ક્યાંક છુપાયેલું, એક આશાનું કિરણ

 

શું કરીએ, આ તો કુદરતની લીલા હવે

આવ્યા અલગ અલગ, પણ જઈશું સાથે "અક્ષર"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance