STORYMIRROR

Mulraj Kapoor

Action Others

3  

Mulraj Kapoor

Action Others

કોરોના વધ

કોરોના વધ

1 min
135

ખુબ કાળો કેર વરતાયો, 

પુરી દુનિયા એ પથરાયો, 

અબાલવૃદ્ધ સૌમાં ફેલાયો, 

કોરોનાના નામે ઓળખાયો, 


એના નામે આતંક છવાયો, 

લોકો ને એ બે મોત મારતો, 

એ ન ભેદ વયમાં કરતો, 

કોઈ દવાથી ન એ ડરતો,


જગતને બચાવવા ખાતર, 

લડ્યા ખુબ નર્સ ડોક્ટર, 

જીવના જોખમે આપી ટક્કર, 

અંતે પરિણામ આવ્યું નક્કર,


માનવજાત ને સુરક્ષા મળી, 

માથે આવેલ આફત ટળી, 

વેક્સીન અસરદાર નીવડી, 

વૈજ્ઞાનિકોની મહેનત ફળી.


Rate this content
Log in

Similar gujarati poem from Action