STORYMIRROR

Rita Patel

Tragedy

3  

Rita Patel

Tragedy

કોણ આપે

કોણ આપે

1 min
188

સવાલો ઘણા પણ જવાબ કોણ આપે

પ્રેમમાં ખોટાં વાયદાઓ કોણ આપે,


જાણવા છતાં અજાણ્યાં રહે બધા

લાગણીઓના દરિયાને કિનારા કોણ આપે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy