કોને પડી છે?
કોને પડી છે?


એક જીવન તારી સાથે એવું જીવી લઉં,
પછી અહી મરવાની કોને પડી છે?
છે જીવનના રસ્તા કંટક ભરેલા,
જો તું સાથ હોય..
પછી વાગવાની અહી કોને પડી છે?
કઠિન છે મંઝિલ સુધી પહોંચવું,
જો તું સાથ હોય...
પછી કઠિનતાની અહી કોને પડી છે?
મારા જીવનની દરેક ક્ષણ તને સમર્પિત,
જો તું સાથ હોય...
પછી જીવનની અહી કોને પડી છે?